આવતી કાલે તારીખ 01-06-25 રવિવારે શ્રી વિઘ્નહર્તા ગ્રુપ, ડિંડોલી દ્વારા આયોજિત ઉધનાના ભાજપના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલના 63 મા જન્મદિવસ નિમિત્તે જાપાની ટેક્નોલોજીવાળી આધુનિક મશીન દ્વારા આંખની સચોટ તપાસ માટે ફ્રી આંખ નિદાન કેમ્પનું આયોજન ભક્તિ ઓપ્ટિકલ, દુકાન નંબર 37, પ્રયોષા સ્ટાર, ડિંડોલી, સુરત સવારે 10:30 થી સાંજે 5 વાગ્યાં સુધી લોકહિતાર્થે કરવામાં આવ્યું છે.
આ સેવાકીય આયોજનનો વધુ માં વધુ જરૂરિયાતમંદો લાભ લે તેવી મનુભાઈ એ જાહેર જનતાને વિનંતી કરી છે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
