આજે બપોરે હરિભાઈ જહુ માતાજીના અખંડ રોટલા લાડું ઘરમા બહેનોને પ્રોત્સાહિત કરવા તેમજ સેવક મિત્રો માટે પ્રેરણારૂપી શ્વાનો માટે જાતે રોટલી બનાવી જીવદયાનુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જહું માતાજી સેવક પરિવારની સમગ્ર ટીમને તેમની અનમોલ સેવાઓ માટે અભિનંદન સહ શુભકામના પાઠવી હતી, તેમજ ભવિષ્યમા જીવદયાની સેવાકીય પ્રવૃતિમાં અંતરથી જોડાવા તેમજ સહયોગ આપવાની લાગણી વ્યક્ત કરી.
શ્રી જહુંમાતાજી સેવક પરિવાર પ્રમુખ વિપુલભાઈ બારોટ તથા રોટલાઘર પ્રમુખ અનિલભાઈ બારોટ દ્વારા શ્રી હરિભાઈ સાહેબનો આભાર વ્યક્ત કરી
સાહેબશ્રીની લાગણીઓને સહર્ષ વધાવી લીધી. આ પ્રસંગે જહુંમાતાજી સેવક પરિવારના ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાહેબશ્રી નો આભાર વ્યક્ત કર્યો.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
