શ્રી મેલડી ભક્ત મંડળ, ઊંઝા દ્વારા 15-03-25 શનિવાર ને રાત્રે 8:30 કલાકે શ્રી મેલડી માતાજીના મંદિરે, લાલ બહાદુર શાસ્ત્રી નગર, હુડકો, ઐઠોર ચાર રસ્તા પાસે, ઊંઝામાં જય અંબે ભક્ત મંડળ દ્વારા ‘આનંદનો ગરબો’ નુ આયોજનનું સરસ રીતે ગોઠવવામાં આવ્યુ હતુ,
જેની ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તો એ લાભ લીધો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
