આજે પોષ મહિનાની વદ ચોથ હોવાથી ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક એવા ઊંઝા તાલુકાના શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન હેતુ ભક્તોની મોટી ભીડ જોવા મળી.
ચોથ એટલે દાદાની પ્રિય તિથિ.
આજે 17 જાન્યુઆરી -25 ના રોજ ચોથ નિમિત્તે ભક્તોની સેવા – વ્યવસ્થા હેતુ ચા – પાણી અને ફળાહારની સંસ્થા તરફથી નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાભ ભક્તોએ લીધો હતો.
સેવકો પણ દર્શનાર્થીઓ માટે ખડે પગે સેવામા લાગેલા હતા.
દાદા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
