Explore

Search

September 7, 2025 4:15 am

IAS Coaching

આજે શ્રી સરદાર પટેલ સેવાદળ SPG,મહેસાણા દ્વારા પતંગની દોરીથી ટુ વિલર ચાલકને બચવા માટે નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવશે.

આજે તારીખ 03-01-25 શુક્રવારના રોજ spg ઓફિસે મહેસાણા દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પતંગની દોરીથી ટુ વિલર ચાલકોના બચાવ અર્થે સંપૂર્ણ નિઃશુલ્ક સેફટી ગાર્ડ વહેલા તે પહેલાના ધોરણે જાહેર જનતાને લગાવી આપવામાં આવશે.

લાલજીભાઈ પટેલ (રાષ્ટ્રીય અધ્યક્ષ SPG) હસ્તક યોજાનારા આ અભિયાનનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી તેમની વિનંતી છે.

આ સેવાકીય પોગ્રામ સવારે 10 થી સાંજે 4 વાગ્યાં સુધી spg ઓફિસ, ગોવર્ધન કોમ્પ્લેક્સ આગળ, રાધનપુર રોડ, મહેસાણા ના સરનામે ગોઠવવામાં આવ્યો છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique