આજે 16-12-24 સોમવારે સવારે 7:30 વાગે ઊંઝા ફાયર ને કોલ મળેલ કે ગામ તળાવમાં કોઇ મહીલા પેડેલ છે તો ઉંઝા ફાયર બ્રિગેડ સોલંકી હિતેન્દ્ર ગોસ્વામી સુહાસ સાથેની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી 2 કલાકની શોધખોળ કરી ડેડબોડી બહાર કાઢી હતી.મહિલાનું આમ કરવાનું કારણ હજુ સ્પષ્ટ જાણી શકાયું નથી.
મૃતકનુ નામ પટેલ સિમ્મી મિંકેશ ઉંઝા ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
