વહેલી સવારે તિરંગા રેલીમાં બાળકો,ગ્રામજનો અને બાલાસર પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ પણ રેલીમાં જોડાયો.
કાર્યક્રમ ને અંતે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોની શાળામાં હાજરી, શિક્ષણમાં ભાગીદારી, અનિયમિત બાળકો, સ્વછતા જેવા વિષયો પર ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું.
આ ઉપરાંત સરકારશ્રી ની વિવિધ યોજનાઓ, એપ્લિકેશનો અને વિવિધ શિષ્યવૃતિ યોજનાઓથી ગ્રામજનોને માહિતીગાર કરવામાં આવ્યા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
