પટેલ રામજીભાઈ કાશીરામદાસનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને સ્વજનોની હાજરીમાં આજરોજ શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, કલોલને અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે પરિવારજનો તથા સમાજના સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
