Explore

Search

April 21, 2025 3:18 am

IAS Coaching

સન ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા દ્વારા મિનરલ ઠંડા પાણીની નવીન પરબ નગરપાલિકા સામેના નાળા ઉપર લોકાર્પણ કરાયુ.

આજના આ પ્રસંગે પાલિકા પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પટેલ (મિલન )પાલિકાના પૂર્વ પ્રમુખ અને ટીપી કમિટી ચેરમેનશ્રી મણીભાઈ પટેલ, કોર્પોરેટરશ્રીઓ, સન ચેરીટેબલ ટ્રસ્ટના સૌ હોદ્દેદારો, સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા,

ઉનાળાની કાળઝાળ ગરમીમાં મિનરલ ઠંડા પાણીની પરબ આવતા – જતા સૌ લોકો માટે અમૃત સમાન બની રહેશે.

સન ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝાના સૌ હોદ્દેદારો અને સદસ્યોને માનવ સેવાના ઉમદા કાર્યની નવીન સિધ્ધિઓ અભિનંદનને પાત્ર બની રહી છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer