ગુજરાતના અમરેલીની ગરીબ ઘરની દીકરી જે સ્થાનિક ભાજપના નેતાને ત્યાં ટાઈપીસ્ટની નોકરી કરતી હતી, તો ટાઈપ કરવા જેવી બાબતમા તેના ઉપર પોલીસ કેસ કરી, કુંવારી દીકરીનું એક ક્રિમિનલ આરોપીની જેમ જાહેરમા સરઘસ કાઢ્યું તે આખા ગુજરાતને નીચા જોવા જેવી શરમજનક બાબત છે.
તો આ દીકરી ઉપર ના તમામ કેસો પાછા ખેંચાય અને તેને સ્વમાન ભેર ન્યાય મળે તે માટે આજે મહેસાણામા દીકરીના ઘોર અપમાન બાબતે આજ 03-01-25 શુક્રવારના રોજ મહેસાણા જિલ્લા/શહેર કોંગ્રેસ સમિતિ એ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
