રાવલ યશવંતભાઈ કાંતિલાલ, વતન કડા નું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો નિર્ણય લીધો. સ્વ. ના દેહને ભાંડુ આર્યુવેદિક કોલેજમાં આપવામાં આવ્યો. આ પ્રસંગે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેજપાલભાઈ પટવા તથા જશુભાઈ એન્જિનિયર તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
