મુકામ નોરતા ખાતે તારીખ ૨૬/૦૭/૨૦૨૫ શનિવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી કુલ ૩૦ સભ્યો સાથે મળી ૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું.
ઇનરવિહિલ કલબ ઓફ ઊંઝા અને રોટરી ક્લબ ઓફ ઊંઝા દ્વારા પ્રધાનપુરા અને ગંગાપુરા પ્રાથમિક શાળા સ્કુલને એડોપ્ટ કરેલ છે,
જે સ્કુલના ૭૫ જેટલા બાળકોને સ્કુલ યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યો. લિટ્રેસી અતર્ગત પ્રોજેક્ટના ચેરમેન મિલનબેન પટેલ દ્વારા સર્વે ખર્ચ આપવામાં આવ્યો હતો.
સૌ સાથે અનેક પ્રકારના સમાજ ઉપયોગી પ્રસંસનીય સેવાકાર્યો કરી રહ્યા છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
