ગુરુગીતાનો મહિમા ગાતો ધાર્મિક ઉત્સવ એટલે ગુરુપૂર્ણિમા.
મોટા ભાગના આશ્રમોમાં આ દિવસે અનુકૂળતા મુજબ પ્રસંગ ઉજવાતો હોય છે.
વિસનગર તાલુકાના ખંડોસણ ગામે બસ સ્ટેન્ડથી નજીક મુખ્ય રસ્તા પર શ્રી પંચદેવ કુટિર સેવા આશ્રમ મુકામે ગુરુદેવ શ્રી વિરમજી ભગત અને ભક્ત મંડળ દ્વારા આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે 8:30 કલાકથી ભજન-સત્સંગ અને આશીર્વચન તથા બપોરે ભોજન પ્રસાદીનુ સરસ આયોજન ગોઠવેલ છે.
જેમાં મોટી સંખ્યામાં ગામજનો સાથે ભક્તો આ આયોજનનો લાભ લેશે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo: 987 986 1970
