લાલજીભાઈ ના જણાવ્યા મુજબ,
દીકરી જે વિસ્તારની હોય તે જ વિસ્તારમાં દીકરીના લગ્નની નોંધણી કરવા માંગ.
– લગ્ન નોંધણી વખતે રજૂ કરેલ જે તે ડોક્યુમેન્ટ સ્થાનિક પોલીસ સ્ટેશને ફરજિયાત વેરિફિકેશન દાખલ કરવાની પણ માંગ કરાઈ.
– લગ્ન નોંધણીમાં માતા-પિતા અથવા લોહીના સબંધીની સહી ફરજિયાત કરવામાં આવે.
– લગ્ન નોંધણીમાં જે ગ્રામ્ય કક્ષાએ તલાટીને લગ્ન પ્રમાણપત્ર ઈસ્યુ કરવાની જવાબદારી સોપાઈ છે, તેમાં સહી-સિક્કા તેમજ ચકાસણી કરવાની જવાબદારી મામલતદારશ્રી અથવા કલેક્ટરશ્રી કક્ષાએ શોપવી.
વિશેષ ઉલ્લેખનીય છે કે,
યુવા દીકરીઓના ભવિષ્યની સલામતી હેતુ આ બધા મુદ્દાઓ પર ઘણા વર્ષોથી ગામે ગામ ફરી જાગૃતિ લાવવા અનેક રીતે પ્રયત્નશિલ રહ્યા છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
