ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂતના સુપુત્ર અર્જુનસિંહજી અને તપસ્યાબાના શુભ લગ્ન પ્રસંગના તા- 26-5-25 સોમવારનાં રોજના પોગ્રામમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર્ષભેર સહભાગી થઇ નવદંપત્તિને સુખમય દામ્પત્યજીવનના આશીર્વાદ સહ હાર્દિક અભિનંદન પાઠવ્યા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
