Explore

Search

September 9, 2025 11:51 pm

IAS Coaching

પીરોજપુર (કડી) પ્રા. સાળાનો સ્થાપના દિવસ ઉજવાયો.

પોતાનો કે મોટા નેતાઓના જન્મદિવસ ઉજવાતા જોયા હશે,

પણ ક્યાય સ્કૂલનો જન્મદિવસ ઉજવાયો હોય તેવું ધ્યાનમા છે??

14/12/2024 ના રોજ કડી તાલુકાના પીરોજપુર પ્રા.શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો.

14/12/1956 ના રોજ આ પીરોજપુર ગામમાં શાળાની સ્થાપના થઇ હતી. પ્રાર્થના સભામાં આચાર્ય શ્રી હર્ષદભાઈ સોલંકીએ આ દિવસનુ સુ મહત્વ છે તે બાળકોને સમજાવ્યું હતું.

નવિનભાઈ તરફથી આ દિવસે બાળકો ને પાઉં-ભાજીનું જમણ આપ્યું.

બાળકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી.

ગ્રામજનોમાં પણ આશ્ચર્ય સાથે આનંદ છવાઈ ગયો હતો.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo :-987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai