નવીનતમ સમાચાર
Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
September 11, 2024
3:20 pm
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
September 11, 2024
3:20 pm
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!
September 11, 2024
3:20 pm
September 2, 2025

Unjha : ઊંઝાના શીહી ગામમાં ગટરમાં લમ્પી વાઇરસ વાળી ગાય પડી જતા ઊંઝા નગરપાલિકા ના સહયોગથી જીવદયા પ્રેમીઓએ બહાર કાઢી જીવતદાન આપ્યું.
September 2, 2025
1:01 pm
આજ 02-09-25 મંગળવાર સવારે ઊંઝા તાલુકાના શીહી ગામે કીર્તિભાઇ ના નજરે ગટરની ખુલ્લી લાઈનમાં એક ગાય ફસાયેલી જોતા તેમણે ઊંઝા નગરપાલિકાનો સંપર્ક કર્યો હતો.