નવીનતમ સમાચાર
Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
September 11, 2024
3:20 pm
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
September 11, 2024
3:20 pm
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!
September 11, 2024
3:20 pm
September 15, 2024

નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા સર્વાઇકલ કેન્સર અભિયાનથી 1100 દીકરીઓને વેક્સીન આપવાનું લક્ષયાંક.
September 15, 2024
10:19 am
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન અંતર્ગત કુલ 700 જેટલી દીકરીઓને નિઃશુલ્ક દાતાઓના સહયોગથી સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી ચૂકી છે.