શિવરાત્રી એટલે શિવની પ્રિય રાત્રી.
શિવભક્તો આ સમયે અદભુત મસ્તીમાં હોય છે.
મહાશીવરાત્રી પર્વ નિમિત્તે નવનીર્માણ બાબા મહાકાલ મંદિરના ઉપલક્ષ્યમાં મીની ઉજ્જૈન મહાકાલ દર્શન, ઉંઝા તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તથા બ્રાહ્મણો દ્વારા પાઠાત્મક રુદ્રી અને રુદ્રાભિષેક બ્રહ્માકુમારી શીવાની બહેન દ્વારા શીવ અવતરણનું મહત્વ સમજાવ્યું તથા રાત્રે ચાર પ્રહર પુજા અર્ચના ધ્યાન 3-45 એ ભષ્મ આરતી દર્શન કરવામાં આવ્યા.
બાબા મહાકાલ મંડળ તથા મહાકાલ મંદિરના આદ્યસ્થાપક મીતેષ બાપુએ સમગ્ર આયોજન સાથે રહી સફળ બનાવ્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
