ઊંઝા તાલુકાના બ્રાહ્મણ વાડા ગામમાં શ્રી શક્તિ માતાજીના મંદિરે આજના વસંત પંચમીના પવિત્ર દિવસે પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે દિનેશભાઇ પટેલે ખાસ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો.
અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે,
શ્રી શક્તિ માતાજી પર અહીંના ક્ષત્રિય ઠાકોર સમાજની ભારે આસ્થા-શ્રદ્ધા રહેલી છે.
દિનેશભાઇના જણાવ્યા મુજબ પહેલા પણ તેમણે મંદિર અને વાડી બનાવવાના સેવા કાર્યમાં ભરપૂર સહકાર આપેલ હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :- 987 986 1970
