આજ 6-1-25 સોમવારના રોજ દિનેશભાઇ શંભુભાઈ પટેલે (હાલ કેનેડા) દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી શંભુભાઈ કચરાભાઈ પટેલ (સાવદરા) ની શ્રદ્ધા સાથે પુણ્ય સ્મુતિ જીવંત રાખી માતુશ્રી હીરાબેનને સાથે રાખી કુલ 150 કિલો જેટલા લાડવા બનાવડાવી ઐઠોર ગામ અને આજુબાજુના ખેતરોમાં રખડતા કુતરાઓને ખાવા માટે વિતરણ કરી જીવદયાના મહાન સત્કાર્ય કરી ધન્યતા અનુભવી હતી.
આખા ઐઠોરમાં તેમના આ પ્રેરણાદાયક મહાન કાર્યની પ્રસંશા થઇ હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
