આજ 31-10-24 ગુરુવાર સવારે 149 મી શ્રી સરદાર જ્યંતી નિમિત્તે સરદાર ચોક, ઊંઝા ખાતે ઊંઝા Apmc પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલ, ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન, ઊંઝા શહેર પ્રમુખ શૈલેષભાઇ, ઉનાવા Apmc ચેરમેન પ્રકાશભાઈ, ઊંઝા તાલુકા મહામંત્રી યોગેશભાઈ અને ઉદાજી, ઊંઝા શહેર પૂર્વ ભાજપ પ્રમુખ રાકેશભાઈ જેપી, યુવા પ્રમુખ પીન્ટુભાઇ, કોર્પોરેટર અલ્કેશભાઈ સહીત અન્ય બીજા કોર્પોરેટર પણ આ પ્રસંગે હાજર રહી સરદાર પટેલની પ્રતિમાને ફૂલ-હાર પહેરાવી પુષ્પાજલી અર્પણ કર્યા હતા.
સરદાર પટેલનું સમગ્ર જીવન દેશહિત માટે સમર્પિત હતું.
તેમના ઉચ્ચ જીવનમૂલ્યો સૌ ભારતીઓ માટે સદાય દિશાદર્શક બની રહેશે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
