ઊંઝા તાલુકાના સુણક પ્રાથમિક શાળામા વિદ્યાર્થીને નવું શીખવા મળે અને નિર્દોષ પક્ષીઓને નુકસાન ના થાય તે માટે બધા પ્રકારની દોરી આમ તેમ ગમે ત્યાં લટકતી હોય તે ને ભેગી કરી છેલ્લે સળગાવી દઈને નાશ કરવામાં આવ્યો હતો.
આ સેવાકીય પ્રવુતિ વિદ્યાર્થીઓને કઈક નવું શીખવવાના હેતુથી કરવામાં આવી હતી.
આ સમયે શાળાના બધા વિદ્યાર્થીઓ સહીત તમામ શિક્ષકોનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
ગામલોકોએ પણ આ પ્રવુતિને વધાવી લીધી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
