Explore

Search

April 21, 2025 6:04 am

IAS Coaching

ઊંઝા ના ડોક્ટર સી, કે ,રાવલ સાહેબના પૂજ્ય પિતાશ્રીનુ દુઃખદ અવસાન.

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ને મળેલ ૧૦૫ મુ દેહદાન, આજરોજ રાવલ કમલાશંકર નટવરલાલનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને આયુર્વેદીક મેડિકલ કોલેજ, વડસ્માને મોકલવાની વ્યવસ્થા શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સારી રીતે કરવામાં આવી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique