Explore

Search

April 21, 2025 3:34 am

IAS Coaching
February 4, 2025

સાંસદ શ્રી હરીભાઈની માંગણી મુજબ આજે મહેસાણા જિલ્લાને વધુ 2200 મેટ્રિક ટન ખાતર ફાળવાયું.

ખેત ઉત્પાદકતા વધારવા માટે ખાતર એ મહત્વપૂર્ણ જરૂરિયાત છે.અને શિયાળુ ખેતીમાં સૌથી વધુ ખાતરની જરૂરિયાત ડિસેમ્બર,જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઉદભવે છે.મહેસાણા સાંસદ એ ખેડૂતોને સતાવતી

મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે કડી ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન ઉપર દુઃખ વ્યક્ત કર્યું.

તેમણે વધુમાં જણાવ્યું કે, કડી ધારાસભ્ય શ્રી કરશનભાઇ સોલંકી સાદગીથી ભરપૂર નેતા હતા. તેમને ગુમાવવાનું દુઃખ થયું છે. લોકો વચ્ચે ચાલતા ફરવું અને બસમાં મુસાફરી

બાસણા મર્ચન્ટ કોલેજની ડોક્ટરનો અભ્યાસ કરતી દીકરી ઉર્વશી શ્રીમાળી ને ન્યાય અપાવવા માટે આજ રોજ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો એ સાથે મળી મહેસાણા જિલ્લાના કલેકટરશ્રી ને આવેદનપત્ર આપ્યું.

આજ તારીખ 3/2/2025 સોમવારના રોજ  3.30 વાગ્યે બપોરે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી, મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ડાભી, મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ

ઊંઝા-ઐઠોર રોડના લેવલિંગનો પડતરરૂપ પ્રશ્ન જલ્દી ઉકેલવા ડૉ. મેઘાબેન પટેલે ( પ્રમુખ, મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ ) કલેક્ટર શ્રી, મહેસાણા ને અરજી કરી

જે સમસ્યા ને 12 મહિના જેટલો સમય થવા આવ્યો છતાંય ઊંઝા ધારાસભ્ય શ્રી કોઈ નક્કર પગલાં નથી ભરી શક્યા તે ઊંઝા – ઐઠોર રોડના લેવલિંગ

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai