Explore

Search

April 21, 2025 3:34 am

IAS Coaching
December 18, 2024

આજે આખા વર્ષની સૌથી મોટી અને છેલ્લી સંકટ ચોથ હોવાથી ગામથી દૂર રસ્તાઓ પર ઐઠોર શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થે આવનાર ભક્તો માટે ગામના સેવકોએ સ્વખર્ચે ખુબ સરસ ચા-પાણી,લીંબુ સરબત,ફરાળ,વેફર,કચરીયું વગેરે જેવી અનેક નિઃશુલ્ક વ્યવસ્થા કરી.

દરેક સંકટ ચોથમા હજારો ભક્તો ઐઠોર ગામે દર્શનાર્થે આવતા હોય છે, તેમાં વળી માગસર મહિનાની આજની મોટી ચોથની ભક્તોની અપાર ભીડ હોય છે. ઐઠોર ગામ

આજે માગસર મહિનાની અને વર્ષની સૌથી મોટી સંકટ ચોથ હોવાથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ગણપતી દાદાના મંદિરે અપાર શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી.

સંકટ ચતુર્થી એટલે જ દાદાના આશીર્વાદથી સર્વ વિઘ્નોમાંથી પાર પડવું.આ દિવસે ભાવપૂર્વક વ્રત કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને ગણેશજીની કૃપાથી પરિવારમાં સુખ,

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique