Explore

Search

April 21, 2025 6:18 am

IAS Coaching

શ્રી પંચદેવ આશ્રમ, ખંડોસણ આજે વસંત પંચમીની રાત્રે શ્રી રામદેવપીર મહારાજનો પાઠ ઉજવાશે.

આજે મહા સુદ પાંચમ રવિવાર તારીખ 2-2-25 ના રોજ રાત્રે 9 વાગ્યાંથી ઊંઝા વિસનગર રોડ પર આવેલ ખંડોસણ ગામે શ્રી વિરમજી ભગતના આશ્રમે દર વર્ષની જેમ ઉજવાશે.

જેમાં વિરમજી ભગત અને પુદગામના કડવાજી ભગત પાઠ પુરશે.

રાત્રે 9:15 વાગે જ્યોત પ્રગટાવી, 9:30 વાગે આરતી 12:15 પાઠપૂજન ધામધૂમથી કરવામાં આવશે.

જ્યોતના વાળમળા 4:15 વાગે અને પ્રસાદ 4:30 વાગે ચઢાવવામાં આવશે.

અહીં શ્રી મહાકાલી મિત્ર મંડળ, દાતાઓ, સેવકો અને ખંડોસણના સમગ્ર ગ્રામજનો સાથે મળી દરેક ધાર્મિક તહેવારે અને અવાર-નવાર આવી અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હોય છે.

આ તેમનો સાતમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે.

પંચદેવ કુટિરના વિરમજી ભગતે સૌ ભાવિક ભક્તોને આ શુભ પ્રસંગનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer